Table of Contents
મિત્રો આંગણવાડી સુપરવાઈઝર ભરતી 2024 ને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહે છે. સુપરવાઇઝર ભરતી 2024 ઘણા લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. હાલમાં આંગણવાડી કાર્યકર અને તેડાઘર ભરતી ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તો આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 વિગતવાર જોઈએ. કેટલી જગ્યાઓ છે? લાયકાત શું છે? તો આંગણવાડી સુપરવાઇઝર પરથી 2024 માં નવી રોજગારીની તકો આપવામાં આવશે.
નવી રોજગારીની તકો: આંગણવાડી સુપરવાઈઝર ભરતી 2024
ઓનલાઇન અરજી પ્રક્રિયા સાઈટ પર ઓનલાઇન ઉપલબ્ધ ફોર્મ ભરવું જરૂરી છે, એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે ઉમેદવારો એકવાર પોર્ટલ પર અરજીઓ શરૂ થાય એ પછી છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી કરી શકે. માટે અરજી કરવા માગતા ઉમેદવારો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં આંગણવાડી સુપરવાઈઝર પોસ્ટ માટે 12,000 થી પણ વધારે જગ્યાઓ પર પડતી જાહેર કરવામાં આવી છે. અરજી કરવા માટે ઉમેદવારોએ મર્યાદા અને શૈક્ષણિક આવશ્યકતાઓ સહિત લાયક માપદંડો ને પાલન કરવાની જરૂર રહેશે તો ભરતી નું નામ છે.
આગણવાડી સુપરવાઇઝર ખાલી જગ્યાઓ 12000 એપ્લિકેશન મોડ ની વાત કરીએ, તો ઓનલાઇન રહેશે એપ્લિકેશન શરૂ થવાની તારીખ મેં 2024 જૂનની અંતિમ તારીખ જુન 2024 વેબસાઈટ wcd.nic.in વેકેન્સી 2024 એ ભરતી ની ઝુંબેશ છે. જેની ઉમેદવારો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. શરૂ થવાની અપેક્ષા ટૂંક સમયમાં માટે અરજીઓ શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. દરેક રાજ્યમાં આ ભરતી માટે અપેક્ષિત ખાલી જગ્યાઓ કેટલી છે? તે જોઈએ તો વિગતવાર રાજ્યવાર જગ્યાઓ કેટલી છે? તેનો સંપૂર્ણ લિસ્ટ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાન કર્ણાટક તમિલનાડુ.
અરજી કરવા માટે ૧૮ થી ૩૫ વર્ષની વય
આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત આંગણવાડી ભરતી માટે સુપરવાઇઝર ભરતી માટે ફક્ત 700 જગ્યા હાલમાં નક્કી કરવામાં આવે છે. આ જગ્યામાં વધારો કે ઘટાડો પણ થઈ શકે છે. તે સિવાય અલગ અલગ રાજ્યોમાં મળીને કુલ 12,000 જેટલી જગ્યાઓ પર પડતી જાહેર કરવામાં આવી છે. નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. તો આગણવાડી સુપરવાઇઝરની જગ્યા માટે અરજી કરવા માટે ૧૮ થી ૩૫ વર્ષની વય વચ્ચે હોવી જોઈએ સરકારના ધારા ધોરણ મુજબ અનામત વર્ગ પણ આપવામાં આવી શકે છે.
શૈક્ષણિક લાયકાત સુપરવાઇઝર્સ માટે કોઈપણ ક્ષેત્રમાં ની દીકરી મેળવવા મેળવેલ હોય તેવા ઉમેદવારો માર્ચે કરી શકશે અને અસંખ્ય સુપરવાઈઝર ની પોસ્ટ માટે ઉમેદવારોને અસંખ્ય જવાબદારીઓ માટે તૈયાર કરે છે. જેની સાથે તેઓએ વ્યવહાર કરવો જોઈએ. ડિપ્લોમા માન્ય કોલેજમાંથી હોવા જોઈએ અને કેટલીક જગ્યાઓ માટે લાગુ કાર્ય અનુભવની પણ જરૂર પડી શકે છે. શૈક્ષણિક આવશ્યકતાઓ ચોક્કસ પ્રદેશ અથવા દેશ કે જ્યાં પ્લેસમેન્ટ છે. તેના આધારે બદલાતી રહેશે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ નીચેના દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર રહેશે.
નીચેના દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર રહેશે: આંગણવાડી સુપરવાઈઝર ભરતી 2024
જેમાં સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, શૈક્ષણિક પ્રમાણપત્રોમાં જ જાતે પ્રમાણપત્ર નહીં હોય તો ડોમીસાઈલ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો એપ્લાય ઓનલાઈન ની માહિતી જોઈએ. તો મહિલા અને બાળ વિકાસ શાખાની સત્તાવાર વેબસાઈટને મુલાકાત લેવાની વેબસાઈટ ઉપર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકશો. તો જ્યારે પણ અરજી પ્રક્રિયા શરૂ થાય ત્યારે ટોટલ ડિટેલ માટે તમારે wcd.nic.in વેબસાઈટ પર જઈને ટોટલ ડિટેલ અનુસર્યા બાદ તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો સૌપ્રથમ તમારે ઓનલાઇન એપ્લિકેશન ઉપર જઈને વેબસાઈટ પર જઈને નોંધણી કરવાની રહેશે. ત્યાં ઓનલાઇન એકાઉન્ટ બનાવવાનું રહેશે. સચોટ માહિતી સાથે અરજી ફોર્મ વગેરે તે ભરવાનું રહેશે. તમારે જરૂરી દસ્તાવેજો જોડવાની રહેશે ઓનલાઇન દ્વારા એપ્લિકેશન થી ચૂકવવાની રહેશે.
ક્યારે જાહેર કરાશે આગળ વાડી સુપરવાઇઝર પરથી તો આંગણવાડી સુપરવાઇઝર ની ભરતી માટે જ તમારે મેં 2024 સુધી રાહ જોવી પડશે. કારણ કે હાલમાં આગળ કાર્યકર અને તેડાગર ભરતી માટે પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. તે પ્રક્રિયા પૂર્ણ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ લોકસભા ચૂંટણીને કામગીરીમાં વ્યસ્ત હોવાથી અને ત્યાર પછી આચારસંહિતા લાગુ પડવાથી હોવાથી સંપૂર્ણ ઇલેક્શન કામગીરી ફોન થયા બાદ મે મહિનામાં 15 તારીખ પછી આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. 12000 જગ્યા ઉપર દેશભરમાં આ ભરતી માટેની જાહેરાત આપવામાં આવી છે. તેમાં ગુજરાત રાજ્યમાં 7 જગ્યા ઉપર જિલ્લાઓ આ વરતેજ એ જાહેર કરવામાં આવશે. આ જગ્યામાં વધારો કે ઘટાડો થઈ શકે છે.
Join Our Whatsapp Group | Click Here |
Join Our facebook Page | Click Here |
फ़ायदों की दुनिया खोलें! ज्ञानवर्धक समाचारपत्रिकाओं से लेकर वास्तविक समय में स्टॉक ट्रैकिंग, ब्रेकिंग न्यूज़ और व्यक्तिगत न्यूज़फीड तक – यह सब यहाँ है, बस एक क्लिक की दूरी पर! हमारे साथ rojki news पर !