Capital Accumulation | ₹ 5000/- થી ₹ 5,00,000/- ભેગા કરવા આટલું કરી લો

7 Min Read
Capital Accumulation

Capital Accumulation: ઇન્કમ કરવા માટે મૂડી જોઈએ અને મૂડી અમારી પાસે નથી એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે પાંચ-પાંચ હજાર રૂપિયાથી આપણે પહેલી પાંચ લાખની મૂડી કઈ રીતે ભેગી કરી શકીએ. દરેક વ્યક્તિ માટે છે જે સૌથી પહેલા તો એક મૂડી બનાવવા માંગે છે જ, મૂડી ન યુઝ કરીને એ એક આવકનો સિક્યોર ગેરેન્ટીસ કરો માંગે છે. જે મૂડીને યુઝ કરીને એ એક આવકનો સિક્યોર ગેરંટી સ્ત્રોત ઊભો કરવા માંગે છે. પાંચ-પાંચ હજાર રૂપિયાની ઇન્વેસ્ટ કરવાના છે. પાંચ વર્ષ માટે અને આ પાંચ-પાંચ હજાર રૂપિયાથી આપણે પાંચ વર્ષની અંદર પાંચ લાખ રૂપિયાની પહેલી મૂડી આપણી બનાવી દઈશું. જે મૂડી એક આવક કરતી થઈ જાય તો હવે આના માટે આપણે શું કરવાનું છે?

પાંચ-પાંચ હજાર રૂપિયાના ત્રણ ભાગ પાડવાના: Capital Accumulation

આ પાંચ-પાંચ હજાર રૂપિયાના ત્રણ ભાગ પાડવાના છે: સૌથી પહેલા 1,500 સેફ જગ્યાએ જશે. બેકઅપમાં સેફટીમાં વધારે રસ હોય છે એટલે સેફ જગ્યા કઈ છે? તો પોસ્ટ ઓફિસથી સેવ કશું જ નથી પોસ્ટ ઓફિસની રીકરીંગ ડિપોઝિટ સ્કીમ છે 6.7% આપે છે. જેમાં આપણે દર મહિને ઇન્વેસ્ટ કરવાનું હોય 1500-1500 એમાં ઇન્વેસ્ટ કરીશું. આપણે પાંચ વર્ષ માટે તો પાંચ વર્ષે આપણું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું હશે.

સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ શું હોય?

1,500 ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીશું. આ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ શું હોય? તો નાની નાની કંપનીઓ હોય. જે હજુ મોટી નથી થઈ એમાં એક મ્યુચ્યુઅલ ફંડ મેનેજર પૈસા ઇન્વેસ્ટ કરે છે. તમારા મારા કરતા એ મ્યુચ્યુઅલ ફંડ મેનેજરને વધારે જ ખબર પડતી હોય છે. માર્કેટનું નોલેજ હોય છે અને એક સારા ટ્રાય રેકોર્ડ વાળો સારા ફંડ હાઉસ નો ફંડ સિલેક્ટ કરીને આપણે જો સ્મોલ કે ઇન્વેસ્ટ કરીએ છીએ ને તો એવા સંજોગોમાં આપણને વાર્ષિક 25 થી 30 ટકા રિટર્ન તો મળી જ જાય છે. લાંબા ગાળામાં હિસાબ મારીએ તો ટૂંકા ગાળામાં આપણે જોઈશું, તો કદાચ નુકસાને થયું હોય પણ પાંચ વર્ષ માટે આપણે મૂકવાનું છે એટલે એસઆઈપી ચાલુ કરી દઈશુ.

1500-1500 ની એસઆઈપી દર મહિને એક સરસ સ્મોલ કે મ્યુચ્યુઅલ ફંડમાં તો પાંચ વર્ષે આ 1500 રૂપિયા કેટલા થયા હશે, આપણે વાર્ષિક 24% રિટર્ન બીજો ગણીએ છીએ એટલે ના કરાય કારણ કે આ એક બહુ જ રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ છે, એવું થાય કે આપણું રિટર્ન ઝીરો બી થઈ જાય પણ તમને પાસ્ટ વર્ષોનો ટ્રાય રેકોર્ડ ગણીને હિસાબ માર્યો છે.

2000 રૂપિયા દર મહિને મિડકેપ મ્યુચ્યુઅલ ફંડમાં

ત્રીજો ભાગ જશે 2000 રૂપિયા દર મહિને મિડકેપ મ્યુચ્યુઅલ ફંડમાં મીડ કેપ કંપનીઓ હોય એમાં છેલ્લા દસ વર્ષનો ટ્રાય કરે કોણ બહુ જ સારો રહ્યો છે આપણે આમ જોવા જઈએ ને તો છેલ્લા દસ વર્ષનું રિટર્ન જોઈએ તો સારા મ્યુચ્યુઅલ ફંડે 18 18% થી વધારે રિટર્ન આપ્યું છે આપણે ગણીશું 2000 રૂપિયા દર મહિને આપણે પાંચ વર્ષ માટે એસઆઈપી કરીશું ને તો એનાથી આપણી મૂડી પાંચ વર્ષે 1,92,000 થઈ જશે, ટોટલ લગભગ 4,70,000 રૂપિયા જેવું થયું છે એટલે પાંચ લાખની નજીક આપણે પહોંચી ગયા પછી જો રિટર્ન બતાવો શા મળે છે? ભેગી થઈ જશે

હવે આમાં તમને ઘણા બધા સવાલ થયા છે દર મહિને 5000 રૂપિયા એટલે આપણે ટોટલ 5 વર્ષમાં 3 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા અને પાંચ લાખ રૂપિયા ની મૂડી ભેગી કરી એમાં શું નવાઈ કરી આવો જ સવાલ થયો છે પણ મારે તમને જણાવવું છે કે કોઈપણ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ છીએ તો એનું કંપાઉંડિંગ ની અસર દેખાતા 8-9-10 વર્ષ થાય છે દસ વર્ષે રિટર્ન મળે અત્યારે તો આપણે ખાલી ડિસિપ્લિન કેળવવાનું છે. આપણી જોડે મૂડી નથી એ મૂડી ભેગી કરવા માટે અને એના માટે આપણે પાસે તમારા માટે બે ટીપ છે.

મૂડી નથી એ મૂડી ભેગી કરવા માટે બે ટીપ છે.

આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાના સેવિંગ કરવાના ને એ મહિનાની શરૂઆતમાં કર દેજો આપણી જોડે પગાર આવે ત્યારે જ આપણે 5,000 જો ઇન્વેસ્ટ કરી દઈએ છે. તો એટલા 5000 આપણી જોડે ઓછા રહેશે આપણો ફોન એક બે વર્ષ માટે લાંબો ચાલી શકે છે. આપણે શોપિંગ ઓછી કરી શકીએ છીએ બહારથી ખાવાનું ઓછું મંગાઈ શકીએ છે કે પછી આપણા સબસ્ક્રિપ્શન આપણે જે દરમિયાન અલગ અલગ લઈએ છીએ એમાં આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આમ, જોવા જઈએ ને તો 5000 રૂપિયા એટલે દરરોજના 160 રૂપિયા અગર રોજે આપણે 100-160 રૂપિયા વેડફી નાખતા હોય તો આપણે આ ત્રણ લાગશું કોઈ મૂડી ભેગી ના કરી શકે પણ સ્ટાર્ટિંગમાં આપણને પાંચ લાખ ફ્યુચરમાં મૂડી બનીને બહુ જ કામમાં લાગી શકે છે.એટલું આપણા માટે સારું છે.

બચતની આદત રાખશો એટલું તમને કમ્પાઉન્ડીંગ નો ફાયદો મળશે

2013 થી 2020 સુધી કોઈપણ મ્યુચ્યુઅલ પણ તમે જોશો ને તો એને 8 ટકા 9 ટકા 10% થી વધારે રિટર્ન આપ્યા જ નથી. સ્મોલ કેમ્પ હોય પણ 2020 થી 2024 સુધી છે 40% ગણાય 77 આપ્યા છે એટલે એ જે વધારે રિટર્ન મળ્યા એ 2013 થી 2020 સુધીનો જે ટ્રાય કરતો એને એવરેજ આઉટ કરીને અત્યારે આપણને 20-25% જેવું રિટર્ન દેખાય છે. એટલે મ્યુચ્યુઅલ ફંડ રહેશો ને તો આપણા માટે વધારે ફાયદાકારક છે. અત્યારે આપણે પાંચ વર્ષમાં એક મૂડી ભેગી કરવી હતી એટલે કેલ્ક્યુલેશન કર્યું છે.

પણ જેટલી લાંબી બચતની આદત રાખશો એટલું તમને કમ્પાઉન્ડીંગ નો ફાયદો મળશે બાકી એકવાર તો તમે રેગ્યુલરલી જોતાં હશો તો તમને ખબર હશે કે જેટલું લાંબુ ઇન્વેસ્ટમેન્ટ રહીશું એટલું જ ફાયદાકારક છે. આ માહિતીથી તમારી એક પ્રોબ્લેમ સોલ્વ કરી હોય તો બસ આવી જ માહિતી માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી અમારા whatsapp ગ્રુપ જોઈન કરો.

Join Our Whatsapp GroupClick Here
Join Our facebook PageClick Here

फ़ायदों की दुनिया खोलें! ज्ञानवर्धक समाचारपत्रिकाओं से लेकर वास्तविक समय में स्टॉक ट्रैकिंग, ब्रेकिंग न्यूज़ और व्यक्तिगत न्यूज़फीड तक – यह सब यहाँ है, बस एक क्लिक की दूरी पर! हमारे साथ rojki news पर !

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *