નમો સરસ્વતી યોજના 2024 | Namo Saraswati Yojna 2024 | જાણો સંપૂર્ણ માહિતી

8 Min Read

Namo Saraswati Yojna 2024: નમસ્કાર મિત્રો ગુજરાત સરકારનો મિત્રો સૌથી મોટું બજેટ આવ્યો. આ બજેટ ની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેની એક નવી યોજના જે વિદ્યાર્થીઓને અને ખાસ કરીને વાલીને કે જ્યારે પોતાના દીકરા અથવા તો દીકરીઓ વધારે હોશિયાર હોય, પણ આર્થિક પરિસ્થિતિને કારણે મિત્રો યોગ્ય સ્કૂલોની અંદર યોગ્ય જગ્યાએ બનાવી શકતા નથી અને ઘણા બધા મિત્રો આર્થિક સ્થિતિને કારણે પછી ભણવા પણ દેતા નથી એવા ઉદ્દેશ સાથે યોજના છે. યોજના નું નામ છે, નમો સરસ્વતી યોજના. ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર ભણતા અને ખાસ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરવો હોય તો વિજ્ઞાન પ્રવાહ એટલે કે જેને આપણે ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સ હશે.

રૂપિયા 25000 ની સહાય: Namo Saraswati Yojna 2024

રૂપિયા 25000 ની સહાય આ યોજના થકી મળવા પાત્ર છે. આ યોજના ના ફોર્મ તો માહિતી મેળવીને ડોક્યુમેન્ટ અને તમામ બાબતો સાથે રાખજો એવું શક્ય બને કે મિત્રો જેને જરૂરિયાત છે એને આ યોજનાનો લાભ મળે…

  • લાભ મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ તૈયાર કરી શકાય…
  • આ સાથે અન્ય એવી કઈ બાબતો છે કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે…
  • આ સાથે શું લાભ મળવા પાત્ર છે…
  • ડોક્યુમેન્ટની શું જરૂર છે અને
  • કઈ રીતે આ યોજનાનો પૂરેપૂરો લાભ મેળવી શકાય વગેરે વિશે તમારા સુધી માહિતી

નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2024-25 મુજબ બજેટ રજૂ કરવામાં

આ સાથે નમો સરસ્વતી યોજના એ ગુજરાત સરકારની એટલે કે સંપૂર્ણ ભારતની અંદર આ યોજના નથી પણ ફક્ત ગુજરાતની અંદર ગુજરાતના બજેટ ની અંદર આ યોજના વિશે ચર્ચા થઈ છે અને ખુબ ટૂંકા સમયની અંદર પહેલાં ફોર્મ ભરાય અને પહેલા જે લોકોને પહેલો હપ્તો જે મળવા પાત્ર છે. મળી જાય એવા ખૂબ ઝડપથી આના ઉપર કામ થવાનું છે. તો વિજ્ઞાન ક્ષેત્રે જે કન્યા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન મળે એવો આયોજન આપણે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2024-25 મુજબ બજેટ રજૂ કરવામાં આવ્યો એની અંદર ખાસ જોગવાય છે.

યોજના હેઠળ ધોરણ 11 અને ધોરણ 12 મા અભ્યાસ કરતી હોય એવી દીકરીઓને 25000 રૂપિયાની આર્થિક સહાય મળવા પાત્ર છે. આ સાચા યોજનાનો પાત્ર બનવા માટે વિદ્યાર્થીઓ એક તો ગુજરાતની વ્યક્તિ એક તો ગુજરાતમાં હોય ગુજરાતના ડોક્યુમેન્ટસ હોય ગુજરાતની અંદર રહેતા હોય તો જેના લાભ મળવા પાત્ર છે.

  • ગુજરાતમાં હોય ગુજરાતના ડોક્યુમેન્ટસ હોય ગુજરાતની અંદર રહેતા હોય
  • ઓછામાં ઓછા 60 ટકા ગુણ ધોરણ 10 ની અંદર
  • પ્રથમ વર્ષમાં 10,000 રૂપિયા અને બીજા વર્ષની અંદર ટોટલ 15000 રૂપિયા
  • કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કરતા ઓછી હોય…

સાયન્સ ફેકલ્ટીની અંદર ધોરણ 11 અને 12 માં જે લોકો અભ્યાસ કરવાના છે…

આ સાથે ઓછામાં ઓછા 60 ટકા ગુણ ધોરણ 10 ની અંદર છે તેમાં ધોરણ 11 માં આવો છો તો ધોરણ 11 મા તમારે યોજનાનો લાભ લેવો હોય તો ધોરણ 10 ની અંદર તમારે ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવવા હોય તો અને તો જ આ યોજનાનો લાભ તમે લઈ શકો છો. હવે એના પછી જે આપણે ચર્ચા કરીએ તો નમો સરસ્વતી યોજના નું બજેટ છે. ₹1250 કરોડનું છે. પહેલો તબક્કો છે વર્ષ 2024-25 એટલે કે હાલના સમયમાં શરૂ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો 25000 રૂપિયાની સહાય અને 10 લાખ વિદ્યાર્થીઓને ખાસ વિદ્યાર્થીનીઓ કારણ કે ભાઈઓ માટે આ લાભ છે ને ફક્ત દીકરીઓ માટે છે તો દસ લાખ વિદ્યાર્થીનીઓને આ લાભ મળે એવો ઉદ્દેશ છે.

નમો સરસ્વતી યોજના નો યોજના હેઠળ વિવિધ તબક્કાની અંદર કન્યા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ રકમ ચૂકવવામાં આવશે. પ્રથમ વર્ષમાં 10,000 રૂપિયા અને બીજા વર્ષની અંદર ટોટલ 15000 રૂપિયા આમ 10000 અને 15,000 બે વસ્તુ તમે ભેગું કરો તો ટોટલ 25000 રૂપિયા રકમ છે તે લાભ મળવા પાત્ર દીકરીઓને મળશે. આ યોજના નો લાભ તમારે લેવો હોય તો એક તો ગુજરાતના તમે વ્યક્તિઓ હોવા જોઈએ સાયન્સ ફેકલ્ટીની અંદર ધોરણ 11 અને 12 માં જે લોકો અભ્યાસ કરવાના છે એના માટેની આ યોજના છે.

કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે
  • આધાર કાર્ડ સરનામાનો પુરાવો
  • રેશનકાર્ડ છે
  • આવકનું પ્રમાણપત્ર જે વાર્ષિક બે લાખ કરતા ઓછી હોવી જોઈએ.
  • ધોરણ 10 ની માર્કશીટ
  • શાળા પ્રમાણપત્ર (એલસી)
  • ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો વગેરે
અરજદાર વિદ્યાર્થીઓ સરકારી અથવા તો બિનસરકારી કોઈપણ શાળાની અંદર…

ચર્ચા કરીએ તો ઓછામાં ઓછા 60 ટકા માર્ક સાથે ધોરણ 10 પાસ કરેલું હોય. આવક મર્યાદા ની અંદર વિદ્યાર્થીની જે લાભ લેવાની છે, એના કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કરતા ઓછી હોય. અરજદાર વિદ્યાર્થીઓ સરકારી અથવા તો બિનસરકારી કોઈપણ શાળાની અંદર ભણવાની છે તો એને આ લાભ મળવાનો છે પણ કુટુંબની આવક 2 લાખ કરતા ઓછી હોય એવી દીકરીઓ કે જેને હોશિયાર છે, ભણવાની અંદર સારા ટકાવારી મેળવી છે, પણ આર્થિકને કારણે ધોરણ 11-12 ની અંદર પણ ખાસ સાયન્સ ની અંદર અભ્યાસ કરી શકતા નથી. એવા બેનો માટે દીકરીઓ માટેની યોજના છે.

નમો સરસ્વતી યોજના આગળ જોઈએ તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કે જે ડોક્યુમેન્ટ તમે તૈયાર રાખજો હજી સુધીની અંદર આ ફોર્મ ભરવાના શરૂ નથી ત્યાં ટૂંક સમયની અંદર થવાના છે આજે ડોક્યુમેન્ટ છે ગામની જેટલી યોજનાઓ છે એ યોજનાઓને ધ્યાનમાં લઈને તમારી સામે મૂકીએ છીએ આમાં આજે ફેરફાર થઈ શકે મિત્રો તમે આ યોજનાનો લાભ લેવાના હોય તો આપણે whatsapp નું ગ્રુપ પણ ચલાવીએ છીએ.

આ whatsapp ગ્રુપની અંદર જે કાંઈ અપડેટ છે સીધે સીધી તમારા સુધી પહોંચાડી જશે તમારા સુધી પહોંચાડી શકતા નથી તો સરકારે પડતી હોય સરકારી યોજના હોય કે સરકારના જે કાંઈ લાભ તમને મળવા પાત્ર છે એ ઝડપથી તમારા સુધી પહોંચે એના માટેના whatsapp ગ્રુપ છે તમને મિત્રો નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરવાથી મળી જશે.

તમારે કયા ડોક્યુમેન્ટ હાજરમાં રાખી શકાય

તમારે કયા ડોક્યુમેન્ટ હાજરમાં રાખી શકાય? જેથી ઝડપથી આ યોજના નું ફોર્મ ભરી શકાય અને તમારો સિલેક્શન ખૂબ ઝડપથી થાય તો આધાર કાર્ડ સરનામાનો પુરાવો તમે કોઈ જગ્યાએ રહો છો તો એના માટે રેશનકાર્ડ છે એના માટે તમે કરવેરો કરતા હોય જે કંઈ તમે જેની અંદર રહેઠાણ નું ગ્રુપ છે આવકનું પ્રમાણપત્ર જે વાર્ષિક બે લાખ કરતા ઓછી હોવી જોઈએ. ધોરણ 10 ની માર્કશીટની જરૂર પડશે. શાળા પ્રમાણપત્ર તમને ત્યાં જ સ્કૂલમાં જ છે એલસી આપે છે અને ખાતાની પાસબુક મોબાઈલ નંબર પાસપોર્ટ સાઈઝ નો ફોટો વગેરે તમારે મિત્રો તમારી પાસે જ રાખવાનો છે જેવા ફોર્મ ભરવાની શરૂઆત થાય સીધા આપણા ફોર્મની અંદર અરજી કરવાની છે.

Join Our Whatsapp GroupClick Here
Join Our facebook PageClick Here

फ़ायदों की दुनिया खोलें! ज्ञानवर्धक समाचारपत्रिकाओं से लेकर वास्तविक समय में स्टॉक ट्रैकिंग, ब्रेकिंग न्यूज़ और व्यक्तिगत न्यूज़फीड तक – यह सब यहाँ है, बस एक क्लिक की दूरी पर! हमारे साथ rojki news पर !

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *