Table of Contents
પશુપાલન યોજના 2024
- સૌપ્રથમ તમારા મોબાઇલમાં ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલીને તેમાં આઇ ખેડુત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે.
- સર્ચ કર્યા બાદ પહેલી વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ મેનુમાં યોજનાનો ઓપ્શન ઉપર ક્લિક કરવાથી આપને ચાર ઓપ્શન જાણવા મળશે જેમાં તમારે પશુપાલન યોજના 2024 માટે ક્લિક અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે.
- બટન ઉપર ક્લિક કરવાથી આપને નવી વેબ સાઈટમાં ડાયરેક્ટ કરવામાં આવશે.
- જેમાં પશુપાલન યોજના 2024 ની તમામ યોજનાઓ જાણવા મળશે.
- જેમાં અંદર અંદાજિત અંદરથી 20 યોજનાઓનો સમાવેશ થાય છે.
- જે તે જાત પ્રમાણે પણ લાભ લઇ શકો છો. જે તે જાતિઓ અનુસૂચિત જનજાતિ તથા ઓપન અલગ અલગ પ્રમાણે ભરવાનો રહેશે.
- કેટેગરી પ્રમાણે આપે પશુપાલકની યોજના સિલેક્ટ કરવાની રહેશે.
- સિલેક્ટ કરવા પરથી અપને સાત કોલમ જોવા મળશે.
- જેમાં યોજનાની માહિતી તથા કયા ડોક્યુમેન્ટ આપને જોશે?
- એપ્લાય કરવ પર ક્લિક કરવાનું રહેશે જેથી તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર છો? હોય તો હા અથવા તો ના સિલેક્ટ કરવાનો રહેશે.
- ત્યાર પછી આગળ વધો પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ જે તે બટન જોવા મળશે.
- તેમાં આપણે નવી અરજી કરવા માટે ક્લિક કરવાનું રહેશે.
- હવે તમને એક અરજી ફોર્મ આપવામાં આવશે.
- જેમાં નામ તથા સરનામું પીનકોડ તથા તમારે જે તે મોબાઈલ નંબર હોય તે નાખવાનું રહેશે.
- તથા દૂધ મંડળીની જે કંઈ પણ વિગત હોય તે નાખવાની રહેશે તથા બેંકની ડિટેલ નાખવાની રહેશે ત્યારબાદ આપણે રેશનકાર્ડને નંબર નાખવાની રહેશે.
- ત્યારબાદ સર્ચના બટન પર ક્લિક કરવાનું રહેશે.
- તેમના નામ અહીં આપવામાં આવશે ત્યારબાદ અરજદારે પોતાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે.
- ત્યારબાદ ચર્ચા કોડ નાખીને અરજી સેવ કરવા પર ક્લિક કરવાનું રહેશે ઉપર ક્લિક કરશો એટલે તમને કરજે ફોર્મ આપવામાં આવશે.
- ત્યારબાદ આ અરજી નંબર અને તમારે કોપી કરવાનો રહેશે જ્યાં સુધી તમે કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારે અરજ માની રહેશે નહીં.
- અરજી કન્ફર્મ કરવા માટે અરજી કન્ફર્મ કરવા પડે ક્લિક કરો ના બટન પર ક્લિક કરવાનું.
- કન્ફર્મ બટન પર ક્લિક કરવાથી આપની અરજી સંપૂર્ણપણે કન્ફર્મ થઈ જશે.
- ત્યારબાદ તમારે અરજી પ્રિન્ટ કરવાની રહેશે.
- આ માટે તમારે અરજી પ્રિન્ટ કરો ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
- અરજી પ્રિન્ટ કર્યા બાદ તમારે જે તે સરકારી કચેરી પર સાત દિવસમાં જમા કરાવવાનો રહેશે.
Join Our Whatsapp Group | Click Here |
Join Our facebook Page | Click Here |
फ़ायदों की दुनिया खोलें! ज्ञानवर्धक समाचारपत्रिकाओं से लेकर वास्तविक समय में स्टॉक ट्रैकिंग, ब्रेकिंग न्यूज़ और व्यक्तिगत न्यूज़फीड तक – यह सब यहाँ है, बस एक क्लिक की दूरी पर! हमारे साथ rojki news पर !
ગામ. રૂપાખેડા.પોષ્ટ.પરથમપુર.તા.ઝાલોદ.જી.દાહોદ
પશુપાલન નિયામક યોજના