SIP એટલે શું? સરળ શબ્દોમાં સમજી લો નુકસાન ક્યારેય નહીં જાય | What is SIP?

11 Min Read

SIP એટલે શું? આપણે ઘણી વખત સાંભળતા હોય છે કે S.I.P ના માધ્યમથી ઇન્વેસ્ટ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં SIP સરળ ભાષામાં. જ્યારે પણ કોઈપણ વ્યક્તિને રાતો રાત કરોડપતિ બનવાનો વિચાર આવે ત્યારે એ વ્યક્તિ એક જ વસ્તુ વિચારે કે શેર બજારમાં પૈસા લગાડું અને રાતો રાજ કરોડપતિ બની જાવ. શેર બજાર એટલે સ્ટોક માર્કેટ શેર માર્કેટ, ઈક્વિટી માર્કેટ તમને ખબર વ્યક્તિઓને તમે ઓળખતા પણ હસો પણ વસ્તુ એક ઘણા લોકો માટે સાચી ,છે તો ઘણા લોકો શેર માર્કેટ, સ્ટોક માર્કેટમાં બહુ જ પૈસા છે.

એકનો ફાયદો એ બીજાનો નુકસાન જ છે.

કારણ કે એકનો ફાયદો એ બીજાનો નુકસાન જ છે ને. અને એના માટે જ લોકો SIP યુઝ કરતા હોય છે. હવે SIP તમને પહેલા થોડું સમજાવવું પડશે આ સ્ટોક માર્કેટમાં શું હોય ને તો સ્ટોક માર્કેટને તમે એક્ઝામ્પલ માની લો. કે બજાર જ છે એ બજારમાં વેચાણ અને ખરીદ આ કઈ વસ્તુની થાય છે. તો બધી કંપનીઓની લીસ્ટેડ કંપનીઓના શેરની શેર તો તમને અત્યાર સુધી આઈડિયા આવી જ ગયો હશે. તમને સમજાવ્યો હતો એ શેરની જે ખરીદ એટલે લે-વેચ જે થાય છે એ સ્ટોક માર્કેટમાં થાય હવે આજે સ્ટોક માર્કેટ છે. એમાં શહેરોના ભાવ પણ ઉપર નીચે થતા હોય તો સ્ટોક માર્કેટમાં આપણે આગળ જનરલાઈઝ કોઈ વસ્તુ સમજવી છે કે સ્ટોક માર્કેટ નો જનરલ ભાવ આપણે જાણવું છે કે અત્યારે ભાવ વધી રહ્યો છે.

SENSEX બનાવ્યું: સો રૂપિયા થી ચાલુ થયું હતું અને આજે 70,000 ને પાર થઈ ગઈ

બધા શેરનો ઘટી રહ્યો છે તો એના માટે શું કર્યું જેટલા પણ પ્રોડક્ટ અવેલેબલ હતાને એમાંથી હાઈએસ્ટ્રેડેડ પ્રોડક્ટને લીધા સૌથી વધારે માર્કેટ કેપીટલાઇઝેશન વાળા પ્રોડક્ટને લીધા અને એવી 30 કંપનીઓના શેરને લઈને એક SENSEX બનાવ્યું ઇન્ડેક્સ છે. જે સો રૂપિયા થી ચાલુ થયું હતું અને આજે એની કિંમત 70,000 ને પાર થઈ ગઈ છે. ગણવામાં આવે જેમકે રિલાયન્સ એક્સિસ બેન્ક બજાજ ફાઇનાન્સ મહિન્દ્રા વગેરે વગેરે સમજાવવાનું છે. કેવી રીતે કરવું એ સમજવું પડશે. જે માર્કેટનું જેને બહુ નોલેજ નથી, બધા ગ્રાફ કેવી રીતે જોવાના, ચાર્ટ કેવી રીતે જોવાના, અંદરની ન્યુઝ ખબર છે કે નહીં, એ ખબર ના હોય અને એ વ્યક્તિ જો ઇન્વેસ્ટ કરવા માંગે. લાખ રૂપિયા લઈને લાખ રૂપિયા એક જ સાથે ઇન્વેસ્ટ કરી દીધા એમણે સ્ટોક માર્કેટમાં અને ભૂલે ચૂકે તમને 2008 નો માર્કેટ ક્રેશમાં એ વ્યક્તિ ઇન્વેસ્ટ કર્યું.

માર્કેટ ક્રેશના પહેલા તો બધી તરત જ એમની મૂડી તૂટી જાય કે પછી એમણે એવી રીતે જ 2020 માં લોકડાઉન જાહેર થયું. ત્યારે અગર ઇન્વેસ્ટ કર્યું હોત તો તરત જ એમના પૈસા તો ઓછા થઈ ગયા ને અને એટલે જેવું કહે છે કે કોઈપણ નવા વ્યક્તિ છે ને એમને સ્ટોક માર્કેટમાં એન્ટર કરવું હોય તો એક જ વસ્તુ વિચારીને કરવાની કે લોંગ ટર્મ માર્કેટ છે સ્ટોક માર્કેટ એમાં શોર્ટ ટર્મમાં પૈસા બનાવવા બહુ જ અઘરા છે અને લોંગ ટર્મ તમે જોશો તો માની લો કે 2008માં ક્રેશની જસ્ટ પહેલા ઇન્વેસ્ટ કર્યું હોય કે પછી 2020 માં લોકડાઉનની જસ્ટ પહેલા ઇન્વેસ્ટ કર્યું હોય તો પણ આજે એ વ્યક્તિનું ઇન્વેસ્ટમેન્ટ પ્રોફિટમાં હશે એવી તે જે પ્રો ઇન્વેસ્ટર હોય ને જેમને ખબર પડતી હોય છે માર્કેટની જેમ કે.,

રાકેશ જુનજુનવાલા આ બધા શું કરતા હોય છે?

રાકેશ જુનજુનવાલા આ બધા શું કરતા હોય છે? એ રાહ જોવે માર્કેટ ક્યારેક ક્રશ થઈને એ લોકો ત્યારે ઇન્વેસ્ટ કરે ઘણા બધા લોકો કહે છે ને કે અમે ત્યારે ખરીદીએ જ્યારે બધા વેચતા હોય ને અમે ત્યારે વેચીએ જ્યારે બધા ખરીદતા હોય ત્યારે જ તો સ્ટોક માર્કેટમાં પૈસા બને અને એટલે સ્માર્ટ લોકો જે હોય ને એ 2009 ના ડીપમાં એમને ખરીદ્યું હશે 2020 માં કોવિડના લીધે જે ડિફાઇન ત્યારે ખરીદી હશે અને એના લીધે એમને પુષ્કળ પ્રોફિટ જોયું હશે. પણ તમારા અને મારા જેવા વ્યક્તિઓને ખબર ના પડે કે આ ડીપ ક્યારેય ઉપર જવાની છે અને એટલે જ આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ એવરેજ આઉટ કરવું પડે. જે સૌથી બેસ્ટ ઓપ્શન છે.

આપણે ફિક્સ નક્કી કરી લેવાનું કે દર મહિનાની આ તારીખે દર અઠવાડિયાના દિવસે કે દર વર્ષના આ મહિને હું સ્ટોક માર્કેટમાં આટલા પૈસા નાખી અને ફિક્સ જો અગર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો અગર 2008માં 2009 ના ડીપમાં 2010, 2013, 2015, 2020 ના ડીપમાં. આ બધામાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય એટલે માર્કેટની જે ટ્રેન્ડ છે. માર્કેટના ઉતાર ચડાવજે ને એનાથી આપણને ફરક ના પડે આપણે એક એવરેજ પૈસા માર્કેટમાં નાખી જ રહ્યા છે અને માર્કેટ ઓન એન એવરેજ ઉપર જઈ રહ્યું છે. આપણને ફાયદો જ થાય આજે ટુકડા ટુકડા ટુકડામાં આપણે પૈસા નાખીએ છીએ ને એ પૈસા ને જ SIP કહેવાય.

SIP એટલે શું SIP એટલે Systemetic Investment Plan

SIP એટલે Systemetic Investment Plan છે. એમાં માની લો એક બે વખત આપણે નથી ઇન્વેસ્ટ કર્યા. એનો મતલબ કે અગર જો ભૂલે ચૂકે આપણે ઇન્વેસ્ટ નથી કર્યું અને ત્યારે જ માર્કેટમાં તો એનો મતલબ કે આપણને સસ્તા ભાવે જે શેર મળવા જોઈતા હતા. એ ના મળ્યા અને એટલે જ SIP માં ફિક્સ હોય છે. કે તમે જે નક્કી કરો છો એ સમયે તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના છે. જેનાથી તમારું વેલ્થ ક્રિએશન થાય એટલે ઓછી રકમમાં તમે મૂડી બનાવી દો.

એટલે રીકેપ: SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ. જેમાં તમે એક ફિક્સ એવરેજ રકમ નક્કી કરો છો. જે તમે મંથલી વિકલી કે એન્યુઅલી ઇન્વેસ્ટ કરી રહ્યા છો. એ જે રકમ તમે ઇન્વેસ્ટ કરો છો એ ₹500 પણ હોઈ શકે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ઇન્વેસ્ટમેન્ટ કરજો કે આપણે કોઈપણ એક કંપનીના શેરમાં ઇન્વેસ્ટ કરી અને પૈસા તો એ કંપનીને જ અગર કઈ થઈ ગયું તો અને એટલે જ મ્યુચ્યુઅલ ફંડ હોય છે. એક પ્રોફેશનલ મેનેજ કરે જેમાં અલગ અલગ સેક્ટરની અલગ અલગ કંપનીઓના શેર હોય.

ગવર્મેન્ટ સિક્યુરિટી

એમાં 2 ટાઈપ હોય પ્રોફેશનલ મેનેજ કરે જેમાં અલગ અલગ સેક્ટરની અલગ અલગ કંપનીઓના શેર હોય. એમાં 2 ટાઈપ હોય. ગવર્મેન્ટ સિક્યુરિટી પણ હોય નેટ પણ હોય એટલે અમને આજે લોન આપી છે એટલે કંપની આજે તો એમને લોનની ભરપાઈ તો કરવી જ પડે એ, બધા જે બોન્ડ જોઈએ એ બધી જ વસ્તુઓ છે ને એ ભેગું કરીને તૈયાર કરવામાં આવે. જેમાં બહુ જ બધા લોકોએ પૈસા રોક્યા છે. એક પ્રોફેશનલ એ ફંડને મેનેજ કરે છે એ ફંડમાં જેટલી આવક થાય છે પૈસા પાછા ફંડમાં નાખે છે અને ફંડને વેલ્યુએશન થાય.

NAV એટલે નેટ વેલ્યુ. અને એ ભાવ પરથી આપણા ઇન્વેસ્ટમેન્ટ ની રકમ નક્કી થાય પણ નો ભાવ ઉપર જઈને આપણે 5000 નક્કી કર્યા છે વધારે મળે અત્યાર સુધી હું આશા રાખું છું કે તમે ક્લિયર છો કે આ SIP શું છે અને કેમ SIP આપણા માટે ફાયદાકારક છે. જ્યારે આપણને નોલેજ નથી માર્કેટનો. હવે છે ને કેલ્ક્યુલેશન કરવા માંગુ છું, કે આપણે આગળ જો SIP કરીએ.

પોસ્ટ ઓફિસની જે રીપેરીંગ ડિપોઝિટ

કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં અને એની સામે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરી એટલે પોસ્ટ ઓફિસની જે રીપેરીંગ ડિપોઝિટ છે ને એમાં અગર ઇન્વેસ્ટ કરીએ તો તેમાં આપણને વધારે ફાયદો થાય પોસ્ટ ઓફિસ રીપેરીંગ સ્કીમ છે. એમાં પણ તમે દર મહિને થોડા પૈસા નાખી શકો છો. આપણે નક્કી કરીએ 5000 રૂપિયા નાખવાનું દર મહિને 5000 રૂપિયા આપણે નાખીએ એ 5000 રૂપિયા ઉપર આપણને વાર્ષિક વ્યાજ 6.6-7 ટકા મળે. જે આપણા ખાતામાં ઇન્ટરેસ્ટ આપણને જવા મળે એટલે કમ્પાઉન્ડ કહેવાય એટલે વ્યાજ પર વ્યાજ આપણને આવતું થાય તો, જો 20 વર્ષ સુધી પોસ્ટમાં આપણે દર મહિને પાંચ હજાર રૂપિયા આગળ નાખે છે ને તો એ 12 લાખ રૂપિયા જે આપણે ઇન્વેસ્ટ કર્યા છે એ 12,00,000 ની કિંમત 20 વર્ષ પછી 24 લાખ 71,000 થી વધારે થઈ જશે.

આપણા પૈસા હવે એ જ વસ્તુ આપણે મ્યુચ્યુઅલ ફંડ જોડે કમ્પેર કરીએ. જેમાં આપણે એક SIP કરી છે 20 વર્ષ માટે પાંચ પાંચ હજાર રૂપિયાની હવે એમાં છે ને સ્ટડી કરીએ. SBI, LIC આ બધા જે મ્યુચ્યુઅલ ફંડ છે ને એમાં એકદમ સેફ અને સિક્યો છે. ગવર્મેન્ટ સિક્યુરિટી ફંડ કહેવાય એ ફંડમાં મેં થોડું રિસર્ચ કર્યું તો ખબર પડી કે અને ને 3 વર્ષથી વધારે સમય માટે જો આપણે ઇન્વેસ્ટ કર્યો તો 10 ટકા જેટલું રિટર્ન તો મળે છે બધા ફંડમાં આપણને 10% રીટર્ન આપણે ગણીએ તો.

10 ટકા જેટલું રિટર્ન

જો 20 વર્ષ માટે 5000 રૂપિયા દર મહિને આપણે એસઆઈપી કરાવીએ છીએ તો એ 20 વર્ષ પછી 37 લાખ અને 97 હજાર રૂપિયા થઈ જશે જે આપણે 12,00,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે એટલે પોસ્ટ રીપેરીંગ સ્કીમ માં આપણને જે મળે છે એના કરતાં પણ વધારે આપણને આમાં મૂડી મળે છે એટલે આમાં આપણા પૈસા 3 ગણા થી પણ વધારે થઈ ગયા અને એટલે જ સ્ટોક માર્કેટમાં બધા કહે છે કે રાતોરાજે કરોડપતિ બનવાનું સપનું લઈને આવે ને એ પૈસા મૂકીને જાય છે અને એના પૈસા જતા રહે છે.

Join Our Whatsapp GroupClick Here
Join Our facebook PageClick Here

फ़ायदों की दुनिया खोलें! ज्ञानवर्धक समाचारपत्रिकाओं से लेकर वास्तविक समय में स्टॉक ट्रैकिंग, ब्रेकिंग न्यूज़ और व्यक्तिगत न्यूज़फीड तक – यह सब यहाँ है, बस एक क्लिक की दूरी पर! हमारे साथ rojki news पर !

TAGGED: ,
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *