સ્માર્ટફોન સહાય યોજના 2024 | Smartphone Sahay Yojana 2024

Prince Ranpariya
4 Min Read

સ્માર્ટફોન સહાય યોજના 2024: તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે ખેતીવાડીમાં ખેડૂતો માટે ઉપયોગી યોજના મોબાઈલ સ્માર્ટફોન મોબાઇલ સહાય યોજના વર્ષ 2024. જે ફોર્મ ની સહાય ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.

આ યોજના અંતર્ગત ખેડૂતોને જો સ્માર્ટફોન ખરીદવાની ઈચ્છા હોય તો રૂપિયા 6000 તરીકેની સહાય આપવામાં આવે છે. આ ફોર્મ કેવી રીતે ભરી શકાય તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.

સ્માર્ટફોન સહાય યોજના 2024

 • સૌપ્રથમ તમારે google ઓપન કરવાનું રહેશે ત્યારબાદ તમારે આઇ ખેડુત સર્ચ કરવાનું રહેશે.
 • i ખેડુત સર્ચ કર્યા બાદ તમારે ઓફિશિયલ ગવર્મેન્ટની ઓફિસિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
 • જેવું જ તમે તે વેબસાઈટ ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમને ભારત સરકારની અવનવી યોજનાઓ વિશેની જાણકારી જોવા મળશે.
 • તથા અન્ય વિભાગો અને કચેરીની મુખ્ય સેવાઓ તથા અન્ય મહત્વની માહિતી જોવા મળશે.
 • તેમાં યોજનાનો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાથી તમને ચાર યોજનની માહિતી મળશે.
 • જેમાં તમારે જે પણ યોજનાનો લાભ લેવો હોય તેના પર ક્લિક કરવાનું જેમાં ઘણી બધી યોજનાઓ જોવા મળશે જેમ કે., ખેતીવાડી ની યોજના પશુપાલન યોજના, બાગાયતી ની યોજના અને મધ્ય પાલન યોજના.
 • આપના આજરોજ આપણે ચર્ચા કરવાના છીએ.
 • જે સ્માર્ટફોનની તે ખેતીવાડીની યોજનામાં આવશે.
 • તેના પર ક્લિક કરવાથી ખેતીવાડી યોજના ને જેટલી યોજનાઓ તમે અરજી કરી શકશો.
 • તે તમામ જોવા મળશે પાણીના ટાંકા બનાવવાની સંગ્રહ માટે તથા સ્માર્ટફોન માટે એવી રીતે ઘણા બધા ઓપ્શન જોવા મળશે.
 • ફોનની યોજના પર ક્લિક કરવાથી તમને ઘણી બધી યોજનાઓ જોવા મળશે જેમાં તમને યોજના નું સહાયનો ધોરણ એટલે કે ૪૦ ટકા જેટલા તમને અથવા તો 6000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે અને જે કોઈપણ ખેડૂતને આજીવનમાં એક જ વખત મળવાપાત્ર છે જેની અરજીની તારીખ છે
 • 18/06/2024 થી 24/06/2014 વહેલા તે પહેલાના ધોરણે અરજીમાં ધોરણ રહેશે તથા અરજી કરવા માટે તમારે અરજી કરવાના બટન કલર ક્લિક કરવાનું રહેશે.
 • તેના પર ક્લિક કરવાથી તમને સૂચનાઓ જોવા મળશે.
 • ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર છો જો તમે પહેલા રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા YES સિલેક્ટ કરવાનું રહેશે અથવા તો રજીસ્ટ્રેશન ન કરવી હોય તો તમારે ના સિલેક્ટ કરવાનું રહેશે.
 • ત્યારબાદ આગળ વધવા પર ક્લિક કરો તે બટન પર ક્લિક કરવાનું રહેશે તેમ કરવાથી તમને ચાર વિકલ્પ જોવા મળશે નવી અરજી અરજી અપડેટ અરજી કન્ફર્મ તથા અરજી પ્રિન્ટ તેમાંથી તમારે નવી અરજી પર ક્લિક કરવાનું રહેશે જેમાં તમારે અરજદારની વિગત તમામ નાખવાની રહેશે.
 • વિગત નાખ્યા બાદ તમારે બેંકની વખત ત્યારબાદ જમીનની વિગત ત્યારબાદ રેશનકાર્ડ ની વિગત નાખવાની રહેશે
 • એના પર ક્લિક કરવાથી તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે અરજી કન્ફર્મ કર્યા બાદ પ્રિન્ટ કરવાની રહેશે.
 • આ પ્રિન્ટ કરેલી અરજી જ્યારે તમારા ગામમાં કોઈપણ કચેરીના અધિકારી આવે ત્યારે તેમને આપવાની રહેશે.
 • અન્ય કોઈ વ્યક્તિને આપવાની નથી જેની ખાસ તકેદારી રાખવી.
Join Our Whatsapp GroupClick Here
Join Our facebook PageClick Here

फ़ायदों की दुनिया खोलें! ज्ञानवर्धक समाचारपत्रिकाओं से लेकर वास्तविक समय में स्टॉक ट्रैकिंग, ब्रेकिंग न्यूज़ और व्यक्तिगत न्यूज़फीड तक – यह सब यहाँ है, बस एक क्लिक की दूरी पर! हमारे साथ rojki news पर !

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *